બીયરમાં ફીણ કેમ વળે છે? 

તમે પણ બીયરની ઉપર ફીણ વળતા જોઈ હશે.

આ ફીણ કાર્બન ડાયોક્સાઇડના કારણે બને છે.

આ ફીણ કાર્બન ડાયોક્સાઇડના કારણે બને છે.

જ્યારે પણ તમે બીયરની બોટલનું કેન અથવા ઢક્કન ખોલો છો. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

તે સમયે તેમાંથી ગેસ નીકળવાનો અવાજ આવે છે. 

તે પણ કાર્બન ડાયોક્સાઈડના કારણે જ હોય છે. 

કારણકે, બીયર કેન અથવા બોટલ ખોલતા ગેસ નીકળે છે.

તેનાથી ફીણ સંપૂર્ણપણે ગાયબ થઈ જાય છે. 

જોકે, તેને શરીર માટે ઠીક માનવામાં નથી આવતું.

આ પ્રકારે બીયર પેટમાં CO2 રિલીઝ કરતી રહે છે. 