તીખું ખાવાથી કેમ નીકળે છે આંખમાંથી પાણી?

લોકો મસાલેદાર ખાવાના શોખીન હોય છે. 

તીખું ખાધા બાદ આંખોમાંથી આંસુ આવવા લાગે છે. 

ચાલો જાણીએ તેની પાછળનું કારણ શું છે? 

જે પ્લાન્ટ જીનસ કેપ્સિકમ ફેમિલીના હોય છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

તેમાં કેપ્સિઅસન નામનું કેમિકલ હોય છે. 

આ કેમિકલ તીખા મસાલામાં જોવા મળે છે. 

તેને કેપ્સિઅપની કારણે નાક પણ વહેવા લાગે છે.

જીભ અને આંખોમાં પણ બળતરા થવા લાગે છે. 

આંખમાં જલન થવાના કારણે જ આંસુ વહેવા લાગે છે. 

ક્યારેક-ક્યારેક કાનમાં પણ બળતરા થવા લાગે છે.