સરકાર શીખોને હથિયાર રાખવાની કેમ આપે છે અનુમતિ? 

શીખ સમાજના લોકો ઘણીવાર પોતાની પાસે કિરપાણ રાખે છે. 

સરકારે શીખોને ડોમેસ્ટિક ફ્લાઇટ દરમિયાન કિરપાણ રાખવાની અનુમતિ આપી છે.

પરંતુ, ઈન્ટરનેશનલ ફ્લાઇટ દરમિયાન શીખોને કિરપાણ રાખવાની અનુમતિ આપવામાં નથી આવી.

બંધારણના અનુચ્છેદ-25માં શીખોએ પોતાના ધાર્મિક પ્રતીક કિરપાણ ધારણ કરવાસનો અધિકાર આપવામાં આવ્યું છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

પરંતુ ઈન્ટરનેશનલ ફ્લાઇટ પર શીખોને કિરપાણની અનુમતિ નથી આપવામાં આવી. 

કિરપાણ એક ઔપચારિક ખંજર અથવા નાની તલવાર છે, જે શીખો માટે આસ્થાનું પ્રતીક છે. 

એક શીખ ફક્ત ત્યારે જ કિરપાણ લઈ જઈ શકે છે, જ્યારે તે અમૃતધારી શીખ છે. 

કિરપાણ 9 ઈંચનું હોવું જોઈએ. 

તેમાં બ્લેડની લંબાઈ 6 ઈંચ અને હેન્ડલની લંબાઈ 3 ઈંચથી વધારે ન હોવી જોઈએ.

કિરપાણની રાખવાનો અર્થ ગરીબોની સુરક્ષા અને અત્યાચારીનો વિનાશ છે. 