જ્યાં મચ્છર કરડે ત્યાં ખંજવાળ કેમ આવે છે? 

મચ્છર કરડવાથી સૌથી વધારે પરેશાન ખંજવાળથી થાય છે. 

મચ્છર કરડે ત્યારે તે પોતાની સૂંઢ ત્વચામાં ઘુસાડી દે છે. 

તેની મદદથી તે લોહી ચૂસે છે.

આ સૂંઢમાંથી નીકળતી લાળ માણસના શરીરમાં પહોંચે છે.

MORE  NEWS...

સાવધાન! જો તમને પણ આવા ફોન આવે છે? તો ચેતજો, નહીંતર થઈ જશો કંગાળ

કપાસમાં સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયા આવે તો શું કરવું? આવી રીતે થશે ફાયદો

બાળકોને રાખજો દિવાલથી દૂર; રંગોથી થાય છે ગંભીર અસર

જેનાથી શરીરની ઈમ્યુન સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે. 

તેની સામે શરીર પ્રતિક્રિયા કરવા લાગે છે. 

આ કારણે મચ્છર કરડવાથી તેના પર ખંજવાળ આવવા લાગે છે. 

સાથે જ હલ્કો સોજો પણ આવી જાય છે. 

ફક્ત માદા મચ્છર જ માણસને કરડે છે. 

એવું તે પ્રજનન કરવા માટે કરે છે. 