શિયાળામાં કેમ વધી જાય છે ઘૂંટણનો દુખાવો? આ છે કારણ

Yellow Star
Yellow Star

ઠંડીની સીઝનમાં ઘૂંટણના દુખાવાની સમસ્યા વધી જાય છે. 

Yellow Star
Yellow Star

તેનાથી વૃદ્ધોએ સૌથી વધુ સમસ્યાનો સામનો કરવો પડે છે. 

Yellow Star
Yellow Star

હવે સવાલ એ છે કે આખરે ઠંડીમાં આવું કેમ થાય છે?

MORE  NEWS...

લાંબુ જીવવું હોય તો આજથી જ રોજ ચાવો આ 5 પાન, આજીવન નિરોગી રહેશો

શિયાળામાં સુપરફૂડ છે મેથીના લાડુ, ડાયાબિટીસથી લઇને સાંધાનો દુખાવો થશે છૂમંતર

Yellow Star
Yellow Star

વેબએમડી અનુસાર, તેની પાછળનું કારણ જાણીએ. 

Yellow Star
Yellow Star

શિયાળામાં પારો ગગડવાથી બેરોમેટ્રિક પ્રેશર ઓછુ થાય છે. 

Yellow Star
Yellow Star

તેનાથી મસલ્સ અને જોઇન્ટ્સમાં સ્ટિફનેસ આવવા લાગે છે.

Yellow Star
Yellow Star

તેના કારણે ઘૂંટણમાં સોજો અને દુખાવો વધી જાય છે. 

Yellow Star
Yellow Star

ઠંડીમાં આપણા શરીરના બ્લડ ફ્લોમાં પણ બદલાવ થાય છે. 

Yellow Star
Yellow Star

તેના કારણે ઘૂંટણમાં દુખાવાની સમસ્યા વધી જાય છે. 

MORE  NEWS...

વજન ઘટાડવા માટે ખાલી પેટ પીવો આ ભુરૂં પાણી, મીણની જેમ ઓગળવા લાગશે ચરબી

જેકેટ, બેગ કે પેન્ટની ચેઇન વારંવાર ખરાબ થઇ જાય છે? આ હેક્સથી તરત થશે રિપેર