બાળકો રાત્રે જ કેમ જાગે છે?

નવજાત શિશુ 24 કલાકમાં લગભગ 14 થી 18 કલાક ઊંઘી શકે છે.

શરૂઆતના દિવસોમાં તેઓ દિવસ અને રાત વચ્ચેનો તફાવત જાણતા નથી.

તેઓ ઓછી માત્રામાં દૂધ પીવે છે જેના કારણે તેમને દર કલાકે ભૂખ લાગે છે.

જો બાળક અસ્વસ્થ હોય અથવા આરામદાયક ન હોય તો પણ તે રડે છે.

MORE  NEWS...

સાવધાન! જો તમને પણ આવા ફોન આવે છે? તો ચેતજો, નહીંતર થઈ જશો કંગાળ

કપાસમાં સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયા આવે તો શું કરવું? આવી રીતે થશે ફાયદો

બાળકોને રાખજો દિવાલથી દૂર; રંગોથી થાય છે ગંભીર અસર

બાળકને દાંત આવતા હોય કે પેટમાં ગેસની સમસ્યા હોય તો પણ તે જાગી જાય છે.

શરદી કે કોઈપણ પ્રકારની એલર્જીને કારણે બાળકની ઊંઘ પણ ખોરવાઈ જાય છે.

બાળકને જ્યારે માતાના સ્પર્શની જરૂર લાગે છે ત્યારે પણ તે જાગીને રડે છે.

જો કે, બાળકની ઊંઘની પેટર્ન 3 થી 4 મહિનામાં સુધરે છે.