ચા પીધા બાદ કેમ ઉડી જાય છે આપણી ઉંઘ? 

તમે જોયું હશે કે ચા પીધા બાદ ઉંઘ ઉડી જાય છે. 

ચામાં લગભગ 70 થી 80 ટકા કેફીન પાણીમાં ભળી જાય છે.

કેફીનની સાથે ચા સતર્કતાને વધારે છે.

આપણો થાક એડેનોસિન નામનું ન્યૂરોમોડ્યૂલેટરથી આવે છે. 

MORE  NEWS...

રોજ પાણી આપવા છતાં મીઠા લીમડાનો છોડ નથી વધતો? હોઇ શકે છે આ કારણ

લૂ અને ગરમીથી બચાવશે આ દેશી વસ્તુ, એક ગ્લાસ પાણીમાં નાંખીને ગટગટાવી જાવ

જે એક દિવસના કામ બાદ આપણા શરીર દ્વારા તૈયાર થાય છે.

જ્યારે એડેનોસિન રિસેપ્ટર્સ સાથે જોડવામાં આવે છે. 

તો આપણે થાક મહેસૂસ કરવા લાગીએ છીએ અને સુવાનું ઈચ્છીએ છીએ. 

જોકે, કેફીનના અણુ અને એડેનોસિન સમાન દેખાય છે. 

કેફીન એડેનોસિન રિસેપ્ટર્સને કન્ફ્યુઝ કરી દે છે. 

જેના કારણે આપણી નીંદ ઉડી જાય છે અને આપણે એક્ટિવ થઈ જઈએ છીએ. 

MORE  NEWS...

ઘઉં-ચોખામાં એકપણ ધનેડું કે જીવાત નહીં પડે! અનાજના ડબ્બામાં છુપાવી દો આ એક મસાલો

હાઇ બ્લડ સુગર લેવલ દવા વિના ડાઉન થઇ જશે, પાણીમાં ઓગાળીને પી લો આ દેશી વસ્તુ