વધુ બગાસા આવવા કોઈ બિમારીનું કારણ છે? 

એવામાં શું તમારા બગાસાથી ચેપ ફેલાઈ શકે છે? 

માણસ સામાન્ય રીતે દરરોજ 5 થી 20 વાર બગાસા આવે છે.

લિવરની સમસ્યાના કારણે વધારે બગાસા આવે છે.

હાઈ બ્લડ પ્રેશર અને થાઇરોઇડની સમસ્યાથી પણ આવું થઈ શકે છે. 

MORE  NEWS...

ઘરમાં જામેલી ધૂળની આ રીતે કરો સફાઈ, આખો મહિનો રહેશે સ્વચ્છતા

Chimney નું ચીકણું અને ગંદુ થઇ ગયેલુ ફિલ્ટર મિનિટોમાં સાફ કરો, 

શરીરને અંદરથી ખોખલું કરી દેશે વિટામિન B 12ની કમી

રિપોર્ટ અનુસાર, માણસના બગાસાનું કનેક્શન મગજ સાથે હોય છે. 

કામ કરતા સમયે જ્યારે આપણું મગજ ગરમ થઈ જાય છે. 

તે સમયે તેને ઠંડુ કરવાનું કામ બગાસા કરે છે.

તેના કારણે આપણા શરીરનું તાપમાન સ્થિર થઈ જાય છે. 

ક્યારેક-ક્યારેક પાંચ મિનિટની અંદર આરામ મળી જાય છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

MORE  NEWS...

ઘરમાં જામેલી ધૂળની આ રીતે કરો સફાઈ, આખો મહિનો રહેશે સ્વચ્છતા

Chimney નું ચીકણું અને ગંદુ થઇ ગયેલુ ફિલ્ટર મિનિટોમાં સાફ કરો, 

શરીરને અંદરથી ખોખલું કરી દેશે વિટામિન B 12ની કમી