હોસ્પિટલમાં લીલા અને વાદળી કપડાં જ કેમ પહેરે છે ડૉક્ટર? 

સફેદ રંગ સ્વચ્છતા અને શાંતિ દર્શાવે છે.

જેના કારણે હોસ્પિટલોની દિવાલો, ડોકટરોના કોટ, બેડશીટ અને તકિયા પણ સફેદ રંગના હોય છે.

જેથી દર્દીને ત્યાં સ્વચ્છ વાતાવરણનો અનુભવ થાય.

પહેલાં ડૉક્ટરોના સ્ક્રબ સફેદ જ હતાં.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

પરંતુ 1900ની શરૂઆતી વર્ષોમાં ડૉક્ટરને સમજાયું કે સફેદ સ્ક્રબથી શું જોખમ છે. 

લોહીના લાલ રંગને સતત જોયા બાદ તુરંત સફેદ પોશાકને જોવામાં આવે 

તો અમુક ક્ષણ માટે આંખો ચમકી જાય છે. 

ત્યારબાદથી જ ડૉક્ટરોએ લીલા અને વાદળી રંગના સ્ક્રબને પહેરવાનું શરૂ કર્યું. 

તરત જ તમારી આંખો લાલ રંગથી હટાવીને લીલા કે વાદળી રંગને જોવાથી આંખોને રાહત મળે છે.