પંખો ફરવાથી કેમ આવે છે હવા અને બંધ કરવાથી કેમ રુકી જાય છે? 

જ્યારે આપણે ઉનાળામાં પંખો ચલાવીએ છીએ, ત્યારે તેની પવનથી રાહત મળે છે.

પરંતુ જ્યારે પંખો બંધ થઈ જાય છે, ત્યારે અચાનક ગરમી લાગવા લાગે છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે પંખો પોતાની જાતે હવા કેવી રીતે ઉત્પન્ન કરે છે?

સીલિંગ ફેન રુમની હવાને ફેરવીને ઠંડક ઉભી કરવાનું કામ કરે છે.

MORE  NEWS...

દૂધને ગરમ કરવાથી તે ઉભરાઈ જાય છે તો પાણી કેમ ઉભરાતું નથી?

ડીઝલ ગાડીમાં પેટ્રોલ ભરી દેવાય તો?  કરો આ કામ, મેકેનિકની પણ નહીં પડે જરુર

વાદળી આંખ અને આ શરત પુરી કરશે તો જ મળશે નોકરી

જ્યારે પંખો ચાલુ થાય છે, ત્યારે તેના બ્લેડ ફરવા લાગે છે.

એવું કરવાથી તેની નીચે લો પ્રેશર એરિયા બની જાય છે. 

જ્યાં હવાનું દબાણ ઓછું હોય છે, ત્યાં રૂમમાં અન્ય જગ્યાએથી હવા ખેંચાય છે.

આ હવા પંખાના બ્લેડ સાથે લડે છે અને તેમની સાથે અથડાઈને જતી રહે છે.

આ પ્રક્રિયા ચાલુ રહે છે અને તેના કારણે પંખો ચાલવાને કારણે આપણને હવા મળે છે.

MORE  NEWS...

સુહાગરાત પર પતિ દૂધ કેમ પીવડાવે છે પત્ની? જાણો શું કહે છે કામસૂત્ર

ઉપવાસમાં ખવાતું સિંધવ મીઠું કેવી રીતે બને છે?

હવનમાં આહુતિ નાંખતા સમયે કેમ બોલવામાં આવે છે 'સ્વાહા'?