15 નવેમ્બર સુધી આ 8 રાશિઓએ સાવધાન રહેવું, થઇ શકે છે મોટી ઉથલ-પાથલ
જો ઘરમાં તૂટેલી મૂર્તિ રાખેલી હોય તો નકારાત્મક ઉર્જા વધવા લાગે છે.
અચાનક ઘરમાં મૂર્તિ તૂટવી અનિષ્ટ તરફ ઈશારો કરે છે.
ખંડિત મૂર્તિને ઘરથી બહાર કરી દો અને કોઈ નદીમાં વહાવી દો.
મૂર્તિના તૂટવાએ તમને કોઈ દુર્ઘટનાથી બચાવી લીધા પણ માનવામાં આવે છે.
પ્રાણ પ્રતિષ્ઠા વાળી મૂર્તિને લાવારિસ ન છોડો, જળમાં પ્રવાહિત કરી દો.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.