જીભના રંગથી પકડી શકો છો ગંભીર બીમારી

વૈજ્ઞાનિકોએ તેની પાછળનું કારણ જણાવ્યું છે.

શરીરમાં wnt નામનું એક ખાસ પ્રોટીન હોય છે.

આ પ્રોટીન શરીરમાં વાળ ઉગાડવા માટે જવાબદાર હોય છે.

એક અન્ય પ્રોટીન આ પ્રોટીનને શરીરનાં ઘણાં ભાગમાં જતા રોકે છે. 

MORE  NEWS...

કબજિયાતથી લઇને ઢીંચણના દુખાવામાં રાહત આપી શકે છે આ લીલા પાનનું પાણી

સંતરા ખાધા બાદ તેની છાલને ફેંકી દેતા નહીં, ઘરના આટલા કામમાં મફતમાં પતાવી દેશે

વાળમાં આ રીતે વિટામીન E લગાવો, હેરને લગતી A TO Z સમસ્યાઓ દૂર થઇ જશે

આ અવરોધક પ્રોટીનનું નામ Dickkopf 2 (DDK2) કહેવામાં આવે છે.

આ અવરોધક પ્રોટીન wnt ને તળિયા અને હથેળીમાં જતાં રોકે છે. 

આ કારણે શરીરના અમુક ભાગોમાં વાળ નથી ઉગતાં.

આ પ્રોટીનના કારણે માણસો અને જાનવરોમાં પણ વાળ ઉગે છે.

વાળ સાથે જોડાયેલી સમસ્યા જાનવરો અને માણસો બંનેને થાય છે.

આ જ કારણ છે કે આપણાં વાળ પ્રોટીનના કારણે ઉગે છે.

MORE  NEWS...

દાળ બનાવતી વખતે કેમ ન નાંખવું જોઇએ ઠંડુ પાણી? જાણો શું કહે છે વિજ્ઞાન

10 રૂપિયામાં મળતો આ મસાલો કરશે કમાલ,5 સમસ્યાઓથી મળશે છૂટકારો

પાર્ટીમાં જતા પહેલાં Coffee માં આ વસ્તુ મિક્સ કરીને લગાવો, Instant ગ્લો આવશે