શું કોઈ જાનવરનું દૂધ કાળું પણ હોય? 

તમે જોયું હશે કે દૂધનો રંગ સફેદ હોય છે

દૂધ ભલે ગાય, ભેંસ કે બકરીનું હોય પણ તે સફેદ જ હોય છે

દૂધમાં પ્રોટીનની માત્રા વધારે જોવા મળે છે 

આજે એવા જાનવર વિશે જાણીશું, જેના દૂધનો રંગ કાળો હોય છે

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

આ જાનવરનું નામ બ્લેક રાઇનોસેરૉસ છે

તેના દૂધનો રંગ કાળો હોય છે 

તેનું દૂધ ખૂબ જ મલાઈવાળું હોય છે 

જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે 

બ્લેક રાઇનોસેરૉસમાં ખૂબ જ ઓછી ઉંમરમાં જ પ્રજનન ક્ષમતા ડેવલપ થઈ જાય છે 

તેને આફ્રિકી કાળો ગેંડો પણ કહેવામાં આવે છે 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.