વિદેશમાં મેડિકલ કરવા કેમ જાય છે ભારતના વિદ્યાર્થીઓ? 

દેશના સરકારી મેડિકલ કોલેજોમાં ગણતરીના વિદ્યાર્થીઓ જ એડમિશન લઈ શકે છે 

બાકીના બાળકો માટે પ્રાઇવેટ કોલેજ વધે છે 

જોકે, આ કોલેજોમાં ભણતરનો ખર્ચ 50 લાખથી 1 કરોડ સુધીનો છે 

એવામાં જે વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતી સારી નથી 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

તે ભારતમાં મેડિકલનો અભ્યાસ નથી કરી શકતા

તેથી તે લોકો રશિયા અથવા યુક્રેન જતા રહે છે

કારણકે, ત્યાં મેડિકલના અભ્યાસનો ખર્ચ ભારતની તુલનામાં ખૂબ ઓછો છે

યુક્રેનમાં MBBS ની ફી વાર્ષિક બે થી ચાર લાખ રૂપિયાની વચ્ચે હોય છે 

5 વર્ષનો અભ્યાસ લગભગ 25 થી 30 લાખમાં પુરો થઈ જાય છે 

રિપોર્ટ અનુસાર, ભારતની તુલનામાં યુક્રેનમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ સારો છે