ત્યારબાદ જ્યારે ફ્લાઇટમાં ખાવાનું ખરીદીએ છીએ તો તે મોંઘુ હોય છે
એટલું જ નહીં, એરપોર્ટ પર મળતું ખાવાનું પણ મોંઘુ હોય છે
વિમાનમાં ફક્ત અમુક પ્રકારનું ખાવાનું લઈ જવામાં આવે છે
જેમકે, પેક્ડ અને ડ્રાઈ ફૂડ આઇટમ્સ, તેને સર્વ કરવાની જવાબદારી એરલાઇનની હોય છે
આ ખાવાની વસ્તુને તૈયાર કરવું, કેરી કરવું અને સર્વ કરવાની એરલાઇન કંપની ફી પણ ચાર્જ કરે છે
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.