તાંબાના કલશ પર કેમ બાંધવામાં આવે છે નાડાછડી

સનાતન ધર્મમાં નાડાછડી બાંધવાની પરંપરા ઘણી જૂની છે.

તેને બાંધવાથી રક્ષણ મળે છે, તેથી તેને રક્ષા સૂત્ર કહેવામાં આવે છે.

પંડિત યોગેશ ચૌરે કળશમાં નાડાછડી બાંધવાનું કારણ સમજાવ્યું છે.

તાંબુ જેટલું શુદ્ધ છે તેટલું વહેલું અશુદ્ધ થઈ જાય છે.

MORE  NEWS...

50 વર્ષ બાદ એકસાથે ઉદય થશે ગુરુ-શુક્ર, આવશે આ રાશિઓના 'અચ્છે દિન'

આજે વૈશાખ પૂર્ણિમાના દિવસે બદલાઈ જશે આ રાશિઓની કિસ્મત

લક્ષ્મી નારાયણ સહિત બની રહ્યા 5 દુર્લભ રાજયોગ, આ રાશિઓને ઇન્ક્રીમેન્ટ સાથે મળશે પૈસા

તેની શુદ્ધતા જાળવવા માટે, નાડાછડીને કળશમાં બાંધવામાં આવે છે.

એક ધાર્મિક માન્યતા છે કે તાંબાના કળશમાં નવ ગ્રહોનો વાસ હોય છે.

તાંબાના કળશમાં નાડાછડી બાંધવાથી પૂજાને બળ મળે છે.

આવું કરવાથી પૂજામાં થયેલી ભૂલનો કોઈ ખરાબ પ્રભાવ નથી પડતો.

જેના કારણે પૂજા દરમિયાન કોઈપણ પ્રકારની ખામી થતી નથી.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.