JCB નો રંગ પીળો જ કેમ હોય છે? 

તમે ઘણીવાર જોયું હશે કે JCB નો રંગ પીળો હોય છે. 

ક્યારેય તમે વિચાર્યું કે તેમાં બીજા કોઈ રંગ લોન્ચ કેમ નથી કરવામાં આવતા? 

હકીકતમાં પીળા રંગની ચમક બીજા રંગ કરતા વધારે હોય છે.

આ રંગથી JCB ને ખોદકામવાળી જગ્યાએ સરળતાથી જોઈ શકાય છે. 

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ

ભલે દિવસ હોય કે રાત તમે તેને સરળતાથી જોઈ શકો છો.

પીળો રંગ લાઇટ પડતા જ ચમકવા લાગે છે. 

આ મશીનનો પીળો રંગ ફક્ત સિક્યોરિટીને ધ્યાનમાં લઈને રાખવામાં આવ્યો છે. 

JCB ને પહેલા બેકહો લોડરે 1953માં બનાવ્યુ હતું.

જે વાદળી અને લાલ રંગનું હતું.

ત્યારબાદ તેને વર્ષ 1964માં પીળો રંગ કરવામાં આવ્યો, ત્યારથી તેનો રંગ પીળો જ છે. 

MORE  NEWS...

રમતા-રમતા તમારું શરીર ચાટે છે પાલતુ શ્વાન? તો થઈ જાવ સાવધાન... 

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ છે

કેવી રીતે બને છે પાણીપુરીનું પાણી? મીઠાંની સાથે મિક્સ કરે છે આ વસ્તુઓ