થોડા જ કલાકમાં શુક્ર કરશે પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ, આ લોકો માટે રહેશે વરદાન સમાન
સાથે બની રહ્યા લક્ષ્મી નારાયણ અને બુધાદિત્ય રાજયોગ, આ રાશિઓને બનાવશે માલામાલ
કિન્નરોમાં શવને ઉભું કરીએન અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.
માન્યતા છે કે સામાન્ય વ્યક્તિ જો મૃત કિન્નરના શરીરને જોઈલે તો મૃતક ફરી કિન્નર તરીકે જ જન્મ લે છે.
શવ યાત્રા પહેલા મૃતકને ચપ્પલથી મારવામાં આવે છે ગાળ આપવામાં આવે છે.
જેનાથી મૃતકે જીવતા કોઈ ગુના કર્યા હોય તો એનો પ્રાયશ્ચિત થઇ જાય છે અને બીજો જન્મ મનુષ્યમાં રૂપમાં મળે છે.
કિન્નરની મૃત્યુ બાદ આખું સમુદાય એક સપ્તાહ સુધી વ્રત કરે છે.
Disclaimer
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી. કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
MORE
NEWS...
શા માટે શનિદેવની આંખોમાં જોવાથી ગભરાય છે લોકો? હેરાન કરી દેશે આ 5 રહસ્ય