કારની પાછળના કાચમાં કેમ દોરેલી હોય છે લાઈન

કારની પાછળના કાચ પર બનેલી લાઇનને ડીફૉગર કહેવામાં આવે છે. 

જો તમને એવું લાગે છે કે, આ એક ડિઝાઈન છે તો તમે ખોટા છો. 

શું તમે જાણો છો કે, કારની પાછળના કાચમાં કેમ દોરેલી હોય છે આ લાઈન? 

આ લાઈન એક પ્રકારના મેટલની બનેલી હોય છે. 

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

આ લાઈન ઈન્જિનિયરિંગની અંતર્ગત બનાવવામાં આવે છે. 

આ લાઈનનું કાણ વરસાદ અને ધુમ્મસમાં કામ આવે છે. 

આ લાઈન વરસાદની બૂંદો અને ધુમ્મસને ગાડીની પાછળના કાચ પર જમા નથી થવા દેતી.

આ કારણે ડ્રાઈવરને પાછળની વસ્તુઓ વ્યવસ્થિત રીતે દેખાય છે. 

ગાડીમાં એક સ્વિચ હોય છે, જ્યારે ડ્રાઈવર તે લાઈનનો ઉપયોગ કરે છે. 

હવે તમે પણ જાણી ગયાં હશો કે, કારની પાછળ કાચમાં લાઈન કેમ દોરેલી હોય છે.