સ્વર્ગ જેવી સુંદર આ જગ્યાને કેમ કહેવાય છે 'ભૂતિયા ગામ'?

સ્વર્ગ જેવી સુંદર આ જગ્યાને કેમ કહેવાય છે 'ભૂતિયા ગામ'?

Yellow Star

ગામનું નામ સાંભળતા જ તમને ચારે બાજુ હરિયાળી, શાંતિ અને સુકૂનનો અનુભવ થાય છે.

Yellow Star
Yellow Star

આવું જ એક સુંદર ગામ છે ચીનનું હૌટુવાન (Houtouwan) છે.

Yellow Star
Yellow Star

પહાડો પર વસેલા આ ગામમાં 'સ્વર્ગના બગીચા' જેવી હરિયાળી છે.

Yellow Star
Yellow Star

જો કે, હવે આ ગામ લગભગ વેરાન થઈ ગયું છે અને અહીં થોડા જ લોકો રહે છે.

MORE  NEWS...

શું કોલ્ડ ડ્રિંક અને પાણી ઠંડુ કરવા દુકાનદાર MRP કરતાં વધારે પૈસા વસુલે છે?

કયા જાનવરના દૂધમાં હોય છે આલ્કોહોલ? પીતા જ ચઢવા લાગે છે નશો

મોતના કૂવાથી પણ ખતરનાક છે આ રસ્તો, જોતા જ આવી જશે ચક્કર!

Yellow Star
Yellow Star

એક સમયે આ નાનકડા ગામમાં 2000 થી વધુ માછીમારોનું ઘર હતું.

Yellow Star

અહીં રહેતા મોટાભાગના લોકો 90ના દાયકામાં કામની શોધમાં મોટા શહેરોમાં જતા રહ્યા હતાં.

Yellow Star
Yellow Star

ત્યાં સ્થાયી થયા પછી, તેઓ આ ગામમાં પાછા ફર્યા નહીં અને તે વેરાન બની ગયું.

Yellow Star

વેરાન હોવાને કારણે તેને હવે 'ભૂતિયા ગામ' કહેવામાં આવે છે.

Yellow Star

જો કે, ગામનો વિડીયો વાયરલ થયા બાદ ફરીથી લોકો અહીં એકઠા થવા લાગ્યા છે.

MORE  NEWS...

10 સેકન્ડ ચેલેન્જ!  આ સવાલનો આપો જવાબ

ઘઉં સાફ કરવાનો દેશી જુગાડ, ટેબલ અને કુલરથી બનાવ્યો શાનદાર મશીન

ગેસ સિલિન્ડર પર લખેલી આ તારીખ ખાસ ચેક કરી લેજો