લાલ નહીં આ પક્ષીનું લોહી હોય છે કાળું

કડકનાથ મરઘાંની દુર્લભ પ્રજાતિ છે. 

તે કાળા રંગના હોય છે અને આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

આ એક ખાસ પ્રકારનો મરઘો છે, જે ભારતમાં જોવા મળે છે. 

મૂળરૂપે તે મધ્યપ્રદેશમાં જોવા મળે છે.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

સામાન્ય મરઘાંની તુલનામાં તે મોંઘો હોય છે.

આ મરઘાંની કિંમત 900 થી 1500 રૂપિયા હોય છે.

કડકનાથની ખાસિયત છે કે તેના રંગની સાથે તેનું લોહી અને માંસનો રંગ પણ કાળો હોય છે.

કડકનાથનું બચ્ચુ 21 દિવસમાં બહાર આવી જાય છે. ત્યારબાદ તૈયાર થવામાં તેને 5 મહિના થાય છે.

હવે પ્રશ્ન એ થાય કે, આખરે તે આટલો કાળો કેમ હોય છે?

કડકનાથ મિલેનિનના કારણે કાળો હોય છે.

આ પિગમેન્ટના કારણે તેનો રંગ, લોહી અને માંસ કાળું હોય છે.