દવાની ટીકડીઓ
અલગ અલગ કલરની કેમ હોય છે?
દવાઓની
રંગીન બનવા પાછળ ઘણા કારણો છે
1960 પ્રથમ વખત દવાઓના રંગમાં ફેરફાર
આવ્યો હતો
1975 માં સોફ્ટજેલ કેપ્સ્યુલ્સની રજૂઆત પછી થયા મુખ્ય ફેરફારો
જેલ કેપ્સ્યુલ્સ
માટે 80,000 રંગ સંયોજનો
રંગબેરંગી
દવાઓ ભાવનાત્મક અપીલ માટે પણ સારી છે
દર્દીઓનાં પ્રતિભાવ દ્વારા પણ દવાનો રંગ પણ નક્કી કરવામાં આવે છે.
સ્વાદ, ગંધ અને તાપમાન પર આધારિત રંગ કોડિંગ પણ
કંપનીઓ માટે બ્રાન્ડ ઇમેજ બનાવવાની રીત