ડાયાબિટીસના દર્દીઓ માટે મોમોઝ કેમ ગણાય છે ઝેર સમાન?

શું તમે જાણો છો કે, મોમોઝ ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક છે?

મેદામાંથી બનેલા મોમોમાં હલકી ગુણવત્તાવાળા શાકભાજી, ચીઝ કે માંસનો ઉપયોગ થઇ શકે છે.

મોમોઝને સફેદ અને નરમ બનાવવા માટે તેમાં કેમિકલ ઉમેરવામાં આવે છે.

મોમોઝમાં બ્લીચ, ક્લોરિન અને બેન્ઝોઈલ પેરોક્સાઇડ ઉમેરવામાં આવે છે.

આ રસાયણો ઇન્સ્યુલિન કોષો સાથે સંકલન કરવામાં સક્ષમ નથી.

તેમા ઘણા એવા રસાયણો હોય છે જે ખાંડના સ્તરને ઉત્તેજિત કરે છે.

મોમોઝનો સ્વાદ વધારવા માટે મોનોસોડિયમ ગ્લુટામેટ પણ ઉમેરવામાં આવે છે.

આ રસાયણ તમારા સ્વાદુપિંડ અને કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.

ડોક્ટરોના મતે માત્ર મોમોઝ જ નહીં તેની ચટણી પણ ખતરનાક છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)

MORE  NEWS...

લોટમાં આ 4 વસ્તુ ભેળવીને બનાવો રોટલી, બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે

શિયાળામાં આ રીતે બનાવો લસણનું અથાણું, 15 મિનિટમાં થઇ જશે તૈયાર