શ્રીમતીને અંગ્રેજીમાં કેમ કહેવાય છે Mrs.
શું છે તેનું ફુલ ફોર્મ?
White Scribbled Underline
Medium Brush Stroke
સજજ્ન પુરુષ માટે Mr. નો પ્રયોગ કરવામાં આવે છે.
Medium Brush Stroke
મિસ્ટરના સ્ત્રીલિંગના રુપે મહિલાઓને મિસેઝ કહેવામાં આવે છે.
Medium Brush Stroke
અંગ્રેજીમાં તેને Mrs. લખવામાં આવે છે.
Medium Brush Stroke
પ્રશ્ન એ છે કે આ શબ્દનું ફુલ ફોર્મ શું છે?
Medium Brush Stroke
ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ ડિક્શનરીમાં પત્ની માટે મિસેઝ શબ્દ છે.
Medium Brush Stroke
આ શબ્દના ટૂંકા સ્વરૂપ તરીકે અંગ્રેજીમાં Mrs લખવામાં આવે છે.
Medium Brush Stroke
Mrs. નું ફુલ ફોર્મ ઘણાં લોકો Mistress સમજે છે.
Medium Brush Stroke
Mistress અને Missus શબ્દો વચ્ચે જમીન-આકાશનો તફાવત છે
.
Medium Brush Stroke
એવામાં લખવામાં ભલે Mrs. છે. પરંતુ તેનું ફુલ ફોર્મ Missus જ છે.