મગરના આંસુ કેમ હોય છે જૂઠ્ઠા?

હંમેશા આંસુને ખોટા કહેવા માટે મગરની કહેવત કહેવામાં આવે છે. 

આ કહેવત તમે ઘણીવાર સાંભળી હશે કે મગરના આંસુ કાઢવા. 

વૈજ્ઞાનિકોએ માણસને લઈને જાનવરોના આંસુઓ પર પણ રિસર્ચ કરી છે. 

એક ખાસ ગ્લેન્ડના કારણે આંસુ નીકળે છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

તેમાં મિનરલ્સ અને પ્રોટીને જોવા મળે છે. 

Kent A Vliet એ અમેરિકન મગરો પર એક રિસર્ચ કરી હતી. 

તેઓએ અમેરિકન મગરના પાણીથી દૂર સુકાયેલી જગ્યાએ ખાવાનું આપ્યું.

ત્યારે ખાતા સમયે મગર આંખમાંથી આંસુ કાઢવા લાગ્યાં. 

મગરના આંસુ કોઈ ભાવનાને કારણે નથી નીકળતાં. 

તેથી મગરના આંસુને ખોટા કહેવામાં આવે છે. 

MORE  NEWS...

રોજ પાણી આપવા છતાં મીઠા લીમડાનો છોડ નથી વધતો? હોઇ શકે છે આ કારણ

લૂ અને ગરમીથી બચાવશે આ દેશી વસ્તુ, એક ગ્લાસ પાણીમાં નાંખીને ગટગટાવી જાવ