'ના' કહેવાની ટેવ પાડવી જરૂરી છે, જાણો ક્યારે કહેવું જોઈએ NO

ઘણા એવા લોકો હોય છે જેમને 'ના' બોલતાં નથી આવડતું

આવી રીતે ઘણા લોકો સમજી-વિચાર્યા વિના કોઈપણ કામ માટે 'હા' કહી દે છે. 

વ્યક્તિને ના કહેતાં આવડવું જોઈએ. કારણ વિના દરેક વાત પર હા કહેવાની આદત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. 

MORE  NEWS...

હવે ભણતર પણ ગયું પાણીમાં! માર્કેટમાં આવ્યું Homework મશીન, વીડિયો થયો વાયરલ

શું તમે પણ માઇક્રોવેવમાં ખાવાનું ગરમ કરો છો? તો ચેતી જજો... વિજ્ઞાનીઓએ જારી કરી ચેતવણી!

જમાઈનાં સ્વાગતમાં ઘેલી થઈ સાસુ, એટલી વાનગી પીરસી કે તમે ગણતરી ભૂલી જશો!

જો તમે દરેક વાતમાં 'હા' કહેતા હોવ છો તો તેનાથી તમારા કામનો બોજ વધી શકે છે. 

જેનાથી તમે તણાવનો શિકાર પણ થઈ શકો છો.

જ્યારે તમે કોઈ કામ માટે ના નથી કહેતા ત્યારે દરેકને તમારી પાસેથી અપેક્ષાઓ વધી જાય છે.

પરંતુ દરેક વ્યક્તિની અપેક્ષા પર ખરા ઉતરવું મુશ્કેલ છે. 

દરેક વ્યક્તિ એવા લોકોને લાભા લે છે કે જેઓ ના કહેવાનું નથી જાણતા. 

એટલા માટે વિચાર્યા વગર કોઈપણ કામ માટે હા કહેવી જોઈએ નહીં.