હંમેશા પહેલી રોટલી ગાયને કેમ ખવડાવવી જોઈએ? 

હિન્દુ ધર્મમાં ગાયને માતાનું કહેવાય છે. ગાયની સેવા કરવાથી તમામ દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર ગાયમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે. 

આવી સ્થિતિમાં ગાયની સેવા કરવાથી તમામ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને કાર્યમાં સફળતા મળે છે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર ઘરની સૌથી પહેલી રોટલી ગાયને ખવડાવવી જોઈએ. આમ કરવાથી ઘણા ફાયદા થાય છે.

MORE  NEWS...

15 દિવસના અંતરમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ, આ રાશિઓના જીવનમાં થશે ઉથલ-પાથલ

પિતૃપક્ષમાં શનિદેવ વરસાવશે કૃપા, બસ કરી લો આ 6 ઉપાય; ખુલી જશે ભાગ્યના તાળા

12 વર્ષ બાદ મેષ રાશિમાં ગુરુની વક્રી ચાલ, આ રાશિઓને થશે બંપર લાભ

ગાયને પહેલી રોટલી ખવડાવવાથી પુણ્યનું મળે છે અને સુખ અને સમૃદ્ધિ આવે છે. ગાયની સેવા કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

ગાયને પહેલી રોટલી ખવડાવ્યા પછી જ ખોરાક ખાવો જોઈએ. આ ઉપાય કરવાથી પૈસાની કમી નથી થતી.

સાથે જ ગાયને પહેલી રોટલી ખવડાવવાથી ઘરમાં ખુશીઓ આવે છે અને પરિવારના સભ્યોની પ્રગતિ થાય છે.

ગાયને ક્યારેય ખાલી રોટલી ન ખવડાવવી જોઈએ. રોટલી સાથે ગાયને ગોળ ખવડાવો જોઈએ. 

પહેલી રોટલી ગાયને અને છેલ્લી રોટલી કૂતરાને ખવડાવવી જોઈએ. 

આમ કરવાથી આર્થિક સમસ્યાઓથી રાહત મળે છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

15 દિવસના અંતરમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ, આ રાશિઓના જીવનમાં થશે ઉથલ-પાથલ

પિતૃપક્ષમાં શનિદેવ વરસાવશે કૃપા, બસ કરી લો આ 6 ઉપાય; ખુલી જશે ભાગ્યના તાળા

12 વર્ષ બાદ મેષ રાશિમાં ગુરુની વક્રી ચાલ, આ રાશિઓને થશે બંપર લાભ