શ્વાન રાત્રે કેમ રડે છે?

બાળપણમાં જ્યારે રાત્રે શ્વાનનો રડવાનો અવાજ આવે તો બાળકો ડરી જતાં.

કારણકે, ઘરના મોટા લોકોને લાગે છે કે, શ્વાનને આત્મા દેખાતી હશે.

ખાસ કરીને ગામડામાં આ વાત વધારે બોલવામાં આવે છે. 

એક્સપર્ટ્સનું માનવું છે કે, ઠંડીઓમાં જાનવર ખાસ કરીને શ્વાન વધારે રડે છે.

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ

કારણકે, તેઓને ઠંડી લાગતી હોય છે.

ઘણીવાર તે બીજા શ્વાન સુધી પોતાની ભાષામાં કોઈ સંદેશો પહોંચાડી રહ્યા હોય છે. 

ઘણીવાર દિવસે જો કોઈ શ્વાનને ઈજા થાય છે.

આ ઈજા રાત્રે ઠંડી થતાં તેનો દુખાવો વધવા લાગે છે.

આ કારણે શ્વાન રાત્રે રડે છે.

ભૂખ લાગવાના કારણે પણ શ્વાન રાત્રે રડતા હોય છે. 

MORE  NEWS...

રમતા-રમતા તમારું શરીર ચાટે છે પાલતુ શ્વાન? તો થઈ જાવ સાવધાન... 

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ છે

કેવી રીતે બને છે પાણીપુરીનું પાણી? મીઠાંની સાથે મિક્સ કરે છે આ વસ્તુઓ