સ્વર્ગ જેવી સુંદર આ જગ્યાને કેમ કહેવાય છે 'ભૂતિયા ગામ'?

સ્વર્ગ જેવી સુંદર આ જગ્યાને કેમ કહેવાય છે 'ભૂતિયા ગામ'?

Yellow Star

ગામનું નામ સાંભળતા જ તમને ચારે બાજુ હરિયાળી, શાંતિ અને સુકૂનનો અનુભવ થાય છે.

Yellow Star
Yellow Star

આવું જ એક સુંદર ગામ છે ચીનનું હૌટુવાન (Houtouwan) છે.

Yellow Star
Yellow Star

પહાડો પર વસેલા આ ગામમાં 'સ્વર્ગના બગીચા' જેવી હરિયાળી છે.

MORE  NEWS...

દુબઈ ફરવા જવું છે અને સસ્તું સોનું ખરીદવું છે? પણ પોતાની સાથે કેટલું લાવી શકો તેની લિમિટ ખબર છે?

રોજ સાડા પાંચ કરોડ રુપિયા દાન કરવાવાળા ભામાશા શિવ નાદર કરે છે શું?

Yellow Star
Yellow Star

જો કે, હવે આ ગામ લગભગ વેરાન થઈ ગયું છે અને અહીં થોડા જ લોકો રહે છે.

Yellow Star
Yellow Star

એક સમયે આ નાનકડા ગામમાં 2000 થી વધુ માછીમારોનું ઘર હતું.

Yellow Star

અહીં રહેતા મોટાભાગના લોકો 90ના દાયકામાં કામની શોધમાં મોટા શહેરોમાં જતા રહ્યા હતાં.

Yellow Star
Yellow Star

ત્યાં સ્થાયી થયા પછી, તેઓ આ ગામમાં પાછા ફર્યા નહીં અને તે વેરાન બની ગયું.

Yellow Star

વેરાન હોવાને કારણે તેને હવે 'ભૂતિયા ગામ' કહેવામાં આવે છે.

Yellow Star

જો કે, ગામનો વિડીયો વાયરલ થયા બાદ ફરીથી લોકો અહીં એકઠા થવા લાગ્યા છે.

MORE  NEWS...

આ SUVની તોલે કોઈ ન આવે, Brezza - Creta પણ ફેલ, 6 સેફ્ટી એરબેગ્સ અને 28ની માઈલેજ

6 રુપિયાવાળો શેર 1000 રુપિયાને પાર થયો, 10 હજાર રુપિયા બની ગયા 16 લાખ

દિવાળીની સફાઈમાં 2000ની નોટ નીકળી? લાઈનમાં લાગવાની જરુર નથી આ રીતે ઘરબેઠાં બદલાઈ જશે