અંડરગારમેન્ટ્સને પણ ઈસ્ત્રી કરવી જોઈએ? 

અંડરગારમેન્ટ્સ ખરીદતા અને પહેરતા સમયે ઘણી વાતોનું ધ્યાન રાખવું જોઈએ. 

તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે. ઘણા લોકો તેમના અંડરગારમેન્ટને ઈસ્ત્રી કરીને પહેરે છે.

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેનાથી શું થાય છે? ચાલો જાણીએ કે અંડરગારમેન્ટને ઈસ્ત્રી કરીને કેમ પહેરવા જોઈએ? 

અંડરગારમેન્ટને ઈસ્ત્રી કરીને પહેરવાથી બેક્ટેરિયા ખત્મ થઈ જાય છે. તેનાથી ઈન્ફેક્શનનું જોખમ બચી જાય છે.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

જો તમને ફંગલ ઈન્ફેક્શન છે, તો તમારે અંડરગારમેન્ટને પહેરતા પહેલા ઈસ્ત્રી કરવી જોઈએ, જેથી યુટીઆઈનું જોખમ ઓછું રહે.

ગુડ હાઉસકીપિંગ ઈન્સ્ટીટ્યૂટ અનુસાર, અંડરગારમેન્ટ સાફ હોવા થતાં તેમાં 10,000 જીવિત બેક્ટેરિયા હોય શકે છે. એવામાં તેને ઈસ્ત્રી કરવું ફાયદાકારક છે.

હકીકતમાં, અંડરગારમેન્ટ્સમાં ઘણાં પ્રકારના કીટાણું હોય છે, જે સંક્રમણ અને ભયાનક તકલીફ પેદા કરી શકે છે. તેથી તેને ઈસ્ત્રી કરવું જરૂરી છે. 

અમુક બેક્ટેરિયા 60 ડિગ્રી સેલ્સિયસ પર પણ જીવી શકે છે. તે સીધુ વજાઇનામાં પ્રવેશ કરી શકે છે અને ઘણાં પ્રકારની મુશ્કેલી ઉભી કરી શકે છે.

હંમેશા અંડરગારમેન્ટ્સમાં થોડો ભેજ રહી જાય છે. તેવામાં તેને ઈસ્ત્રી કરીને પહેરવું જોઈએ. તેનાથી ખંજવાળની તકલીફ નથી થતી.

અંડરગારમેન્ટ્સને ઈસ્ત્રી કરીને પહેરવાથી ખંજવાળ કે સોજાનું જોખમ ઘી જાય છે. ઘણીવાર બેક્ટેરિયાને કારણે આ સમસ્યા થતી હોય છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?