સ્ત્રીઓ કેમ જલ્દી થઈ જાય છે વૃદ્ધ?
વૃદ્ધાવસ્થાથી કોઈ બચી શકતું નથી. પરંતુ, કેટલાક લોકો ઉંમર સાથે ઝડપથી વૃદ્ધ થઈ જાય છે.
ખાસ કરીને સ્ત્રીઓ પુરુષો કરતાં વધારે ઝડપથી વૃદ્ધ થઈ જાય છે.
આચાર્ય ચાણક્યએ ચાણક્યનીતિમાં તેનું કારણ સમજાવ્યું છે.
अध्वा जरा मनुष्याणां
वाजिनां बन्धनं जरा।
अमैथुनं जरा स्त्रीणां वस्त्राणाम्
आतपो जरा ।।
ચાણક્ય નીતિના ચોથા અધ્યાયના સત્તરમા સૂત્રમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આચાર્ય ચાણક્યએ લખ્યું છે કે, શા માટે મહિલાઓ પોતાની શારિરીક ક્ષમતાને ધ્યાનમાં લઈને ઝડપથી વૃદ્ધ થઈ જાય છે.
જો સ્ત્રીને શારીરિક સુખ ન મળે તો તે ઝડપથી વૃદ્ધ થઈ જાય છે.
જો સ્ત્રીને શારીરિક સુખ ન મળે તો તે ઝડપથી વૃદ્ધ થઈ જાય છે.
શારિરીક સુખ સ્ત્રી અને પુરુષ બંને માટે ખૂબ જ જરુરી છે.
પરંતુ જો તે પ્રાપ્ત ન થાય તો મન અસંતુષ્ટ રહે છે અને વૃદ્ધાવસ્થાનું કારણ બને છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)