છોકરીઓનું લગ્ન પછી વજન વધવાનું કારણ શું
ઘણી સ્ત્રીઓનું લગ્ન પછી અચાનક શરીર વધવા લાગે છે
આવી વાત કરતા ઘણાંએ લોકોને સાંભળ્યા હશે.
શું તમે તેની પાછળનું કારણ જાણો છો?
લગ્ન પછી સ્ત્રીઓની જવાબદારીઓ વધે છે.
જવાબદારીઓ વધવાની સાથે સ્ટ્રેસનું પ્રમાણ પણ વધવા લાગે છે.
આ કારણે મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે અને વજન વધવા લાગે છે.
લગ્ન પછી ઘરમાં સ્ત્રીની રસોડા સહિતની જવાબદારીઓ વધે છે.
ઘણી વખત તેમના ભાગે વાસી ખાવાનું આવતું હોય છે.
આ કારણે પણ તેમનું વજન વધવા લાગતું હોય છે.
30 પછી મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે.