51 વર્ષે ત્રીજીવાર લગ્ન કરશે બોલિવૂડનો આ ફેમસ ડિરેક્ટર?

દીકરી આલિયાના પોડકાસ્ટમાં ડિરેક્ટર અનુરાગ કશ્યપે ત્રીજા લગ્ન અને રિલેશનશિપને લઈને વાત કરી છે

અનુરાગે દીકરી સાથે વાત કરતા કહ્યું કે, હું રિલેશનશિપ પર્સન નથી

ફિલ્મોને લઈને મારુ ઓબ્સેશન છે 

આલિયા કશ્યપ કહે છે કે હું નાની હતી ત્યારથી જ એકલી રહુ છું

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

મને લાગ્યું કે તમારા અને મમ્મીનમા ડિવોર્સ થઈ ગયા છે

તમે બંને અલગ લોકોને ડેટ કરશો તો કમસેકમ મને એક સિબ્લિંગ તો મળશે 

દીકરીની આ વાત પર અનુરાગે કહ્યું કે, તમારા પિતા એક બાળકનો બાપ બનવા માટે હવે ઘરડા થઈ ગયા છે 

અનુરાગ કશ્યપે પોતાની ફિલ્મોની સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે 

અનુરાગ કશ્યપ પોતાની લાઇફમાં બે વાર લગ્ન કરી ચુક્યા છે 

આ બંને લગ્નમાં તેમના ડિવોર્સ પણ થઈ ચુક્યા છે

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા