શું 'જબ વી મેટ 'ની બનશે સિક્વલ?

ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'જબ વી મેટ'ને કલ્ટ ફિલ્મ કહેવામાં આવે છે. 

ઈમ્તિયાઝ અલીએ જબ વી મેટની સિક્વલ બનાવવાનો ઈન્કાર કરી દીધો છે. 

ઈમ્તિયાઝ અલીએ જબ વી મેટની સિક્વલ બનાવવાનો ઈન્કાર કરી દીધો છે. 

તેણે કહ્યું કે, આ ફિલ્મ હવે દર્શકોની છે અને તે તેને સેલિબ્રેટ કરે છે. 

MORE  NEWS...

51 વર્ષની ટીવીની આ વહુ રિયલ લાઇફમાં છે કુંવારી મા, એક સમયે હોટલમાં કરતી હતી કામ

ટીવીની પાર્વતી સોનારિકાની તસવીરોએ ઇન્ટરનેટ પર આગ લગાવી

ટ્રેનમાં બિઝનેસમેનને મળ્યા, પરિવાર વિરુદ્ધ લગ્ન! 4-5 વર્ષ પછી માતા-પિતાની ચેતવણી સાચી પડી

ઈમ્તિયાઝે કહ્યું કે, તે જબ વી મેટને પોતાની ફિલ્મની જગ્યાએ એક જૂના મિત્રની જેમ જુએ છે. 

જો ફિલ્મ ફરીથી બનશે તો દિલજીત દોસાંજ અને પરિણિતીને કાસ્ટ કરવા માંગશે. 

જબ વી મેટ 2007માં રિલીઝ થઈ હતી અને દર્શકોને તે ખૂબ જ પસંદ આવી હતી. 

આ ફિલ્મમાં શાહિદ કપૂર અને કરીના કપૂર હતાં. 

ઈમ્તિયાઝ અલીએ ઘણી હિટ ફિલ્મો આપી છે. 

જેમાં રૉકસ્ટાર, લવ આજ કલ અને હાઈવે સામેલ છે. 

દિલજીત દોસાંજ અને પરિણિતી બંને એક સફળ એક્ટર છે.

MORE  NEWS...

અમિતાભની આંધીની ઝપેટમાં આવ્યા હતા ધર્મેન્દ્ર-જિતેન્દ્ર

કુંવારી મા બની ગઇ આ 5 ફેમસ એક્ટ્રેસ, સાંભળ્યા લોકોના મ્હેણા, બે ને તો હજું પણ નથી મળ્યો મિસ્ટર પરફેક્ટ

1 શબ્દ બોલવાના 75 લાખ લે છે આ સુપરસ્ટાર,FLOP ફિલ્મ પણ કરે છે 1000 કરોડની કમાણી