શું ડિનર ન કરવાથી ઘટી જશે વજન? 

ઘણાં લોકો પોતાનું વજન ઘટાડવા માટે રાતનું ભોજન સ્કિપ કીર દે છે

જેનાથી તેનું વજન ઓછું થઈ શકે

પરંતુ શું ખરેખર રાત્રે ભોજન ન કરવાથી વજન ઓછું થઈ જાય છે

રાત્રે ખાવાનું છોડવાથી વજન ઓછું નથી થતું

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

જો તમે રાત્રે ખાવાનું છોડી દો છો તો તેનાથી તમારા શરીરમાં કમજોરી આવી શકે છે

સાથે જ તમારા શરીરનું મેટાબોલિઝ્મ રેટ પણ ધીમું થઈ શકે છે 

જેનાથી તમારૂ વજન ઘટવાની બદલે વધી જશે

ડિનરને સ્કિપ કરવાથી તમને સ્ટ્રેસ પણ થઈ શકે છે

એવામાં વજન ઘટાડવા માટે રાતનું ખાવાનું ક્યારેય સ્કિપ ન કરવું

વજન ઘટાડવા માટે રાત્રે થોડું હલ્કું ભોજન લેવું

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.