શું NEET રી-ટેસ્ટ માટે ફરીથી ફી ભરવી પડશે?

1563 વિદ્યાર્થીઓ માટે નીટની રી-ટેસ્ટ આયોજીત કરવામાં આવી રહી છે. 

આ પરીક્ષા 23 જૂને યોજાવાની છે. 

23 જૂને થનારી આ પરીક્ષા માટે એડમિટ કાર્ડ પણ રિલીઝ કરવામાં આવ્યું છે. 

પરંતુ શું  રી-ટેસ્ટ માટે ફરીથી ફી આપવી પડશે? 

MORE  NEWS...

શું તમને ખબર છે અંગ્રેજીમાં i અને j લખતી વખતે તેના પર લાગેલા ટપકાને શું કહેવાય?

આ દેશોમાં નોકરી મળે તો સમજવું કે તમારી લાઈફ સેટ થઈ ગઈ, સરકાર સામેથી આપે છે પૈસા!

આર્મીમાં ક્યા અધિકારીને મળે છે સૌથી વધારે પગાર? 

નીટ યુજી 2024ના રી-ટેસ્ટ માટે વિદ્યાર્થીઓને ફરી ફી નહીં આપવી પડે. 

જૂની ફી આધારે જ વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપી શકે છે.

રી-ટેસ્ટ માટે વિદ્યાર્થીઓ જવાબદાર નથી. 

આ કારણે વિદ્યાર્થીઓને ફરી ફી નહીં આપવી પડે.

નીટ યુજી રી-ટેસ્ટની અપડેટ માટે વિદ્યાર્થી exam.nta.ac.in પર વિઝિટ કરી શકે છે. 

રી-ટેસ્ટ રિઝલ્ટનું 30 જૂને રજૂ કરી શકાય છે. 