શિયાળામાં સ્કિન ડ્રાય થઇ ગઇ છે? આ ટિપ્સ બનાવશે માખણ જેવી મુલાયમ

શિયાળો શરૂ થતાં જ સ્કિનને લઇને લોકોમાં ટેન્શન વધી જાય છે. 

અમે તમને પાંચ એવી આદતો વિશે જણાવીશું જેનાથી તમારી સ્કિન ચમકદાર બનશે. 

સ્કિન હાઇડ્રેટ રાખવા માટે વધુ પાણી પીવો.

MORE  NEWS...

નાના અમથાં દાણાના મોટા ફાયદા, આ 5 બીમારીઓમાં છે અમૃત સમાન

Trick: રાગીનો લોટ આ રીતે કરો સ્ટોર, મહિનાઓ સુધી રહેશે એકદમ ફ્રેશ

શિયાળામાં મોઇશ્ચરાઇઝર સોપનો જ ઉપયોગ કરો. 

દિવસમાં ચાર વાર બોડી પર ક્રીમ કે તેલનો ઉપયોગ કરો. 

સ્નાન પછી શરીર પર નાળિયેરના તેલનો ઉપયોગ કરો. 

વાળમાં પણ થોડું તેલ લગાવો, જેનાથી ડેંડ્રફ નહીં થાય. 

બાળકોને સ્કીન પર સરસિયાનું તેલ બિલકુલ ન લગાવો. 

MORE  NEWS...

ચહેરાની કરચલીઓ ગાયબ થઇ જશે! નાળિયેરના તેલમાં આ વસ્તુ ભેળવીને લગાવો

શિયાળામાં તુલસીનો છોડ કરમાશે નહીં, આટલું કરશો તો લીલોછમ રહેશે છોડ