Yellow Star
Yellow Star

ઠંડીમાં પણ રેશમ જેવી મુલાયમ રહેશે સ્કિન, બસ આટલું કરો

Yellow Star
Yellow Star

ઠંડીની સીઝનમાં ડ્રાય સ્કિનની સમસ્યા સામાન્ય છે.

Yellow Star
Yellow Star

શિયાળામાં સ્કિનમાંથી મોઇશ્ચર અને ગ્લો ગાયબ થઇ જાય છે.

Yellow Star
Yellow Star

સ્કિન વધુ ડ્રાય થવાથી ખંજવાળ આવી શકે છે.

MORE  NEWS...

ફ્રીમાં 10 બીમારીઓથી છુટકારો અપાવશે આ લીલો છોડ, સુગર અને બીપીમાં છે રામબાણ

પરફેક્ટ ફિગર માટે સવારે ખાલી પેટ આ મસાલાનું કરો સેવન, ધડાધડ ઘટશે વજન

Yellow Star
Yellow Star

સ્કિન હેલ્ધી, સોફ્ટ રાખવા માટે આ ટિપ્સ ફોલો કરો.

Yellow Star
Yellow Star

વધારે ગરમ પાણીથી સ્નાન કરવાનું પણ ટાળવું જોઇએ.

Yellow Star
Yellow Star

એવી પ્રોડક્ટ્સ યુઝ કરો જેનાથી સ્કિન હાઇડ્રેટ રહે.

Yellow Star
Yellow Star

ઠંડીમાં પણ સનસ્ક્રીનનો ઉપયોગ કરો, સ્કિન યંગ રહેશે.

Yellow Star
Yellow Star

પાણી પીવામાં આળસ ન કરો, તેનાથી સ્કિન ડ્રાય થાય છે.

Yellow Star
Yellow Star

વિટામિન સી યુક્ત ડાયેટ લો જેથી સ્કિન હેલ્ધી રહે.

MORE  NEWS...

ઠંડીમાં ચા સાથે માણો મલ્ટીગ્રેન મેથી થેપલાની મોજ, ક્યારેય નહીં ચાખ્યો હોય આવો સ્વાદ

ફાટેલા હોઠ ગુલાબની પાંખડી જેવા મુલાયમ થઇ જશે, લગાવો રસોડાની આ વસ્તુ