શિયાળાનું આ સુપરફૂડ, બીપીના દર્દીઓ માટે છે રામબાણ

શિયાળામાં શક્કરિયા ખાવા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

તેમાં ફાઈબર અને પ્રોટીન સારી માત્રામાં હોય છે.

શક્કરિયા શિયાળાનું સુપરફૂડ ગણાય છે.

જેના કારણે શરીરને અગણિત ફાયદા મળી શકે છે.

શક્કરિયા આંખના સ્વાસ્થ્ય માટે ચમત્કારિક છે.

તેમાં બીટા કેરોટીન પણ સારી માત્રામાં જોવા મળે છે.

બીટા આંખોને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે શક્કરિયા વરદાન છે.

તેમાં પોટેશિયમ સારી માત્રામાં હોય છે. જે તમારા બ્લડ પ્રેશરને વધતા અટકાવે છે.

MORE  NEWS...

ડુંગળી કાપવી નથી ગમતી? આંખોમાંથી આંસુ આવવા લાગે છે? તો આ 4 હેક્સ તમારી માટે છે એકદમ કામના

સુરતીલાલાની અનોખી પહેલ, જંક ફૂડના જમાનામાં કરી રહ્યો છે હેલ્થી ફૂડનું વેચાણ