વગર ડિગ્રીએ જ 50 લાખ કમાઈ લે છે આ મહિલા

દિવસમાં ફક્ત 6 કલાક કામ, પછી આરામ જ આરામ

ન મહિલા પાસે કોઈ ફેન્સી ડિગ્રી છે ન કોઈ વિશેષ ટ્રેનિંગ

40ની ઉંમરમાં ઘરબેઠાં જ્ઞાન વહેંચી કમાય છે રુપિયા.

MORE  NEWS...

જો આવું હોય તો તમારા વીજળી બિલ પર 18% GST લાગશે, ઘર-દુકાન માલિકો ફટાફટ ચેક કરો આટલું

'લોખંડી કિલ્લા' જેવી ફ્રાન્સની કાર પર ઓફર્સનો વરસાદ! અત્યારે ખરીદો 2024માં આપજો રુપિયા

દિવાળીની સફાઈમાં 2000ની નોટ નીકળી? લાઈનમાં લાગવાની જરુર નથી આ રીતે ઘરબેઠાં બદલાઈ જશે

સોમરસેટની રહેવાવાળી રોમા 17 વર્ષ વર્ષથી પેરેંટિંગ કંસલ્ટન્ટ છે.

દર કલાકે આરામથી 29 હજાર રુપિયા કમાઈ લે છે.

નવા માતા પિતાને નવજાતને ખવડાવવા, સુવડાવવા અને સાચવવાની આપે છે ટ્રેનિંગ

પેરેન્ટ્સ રોમા પાસે સમસ્યા લઈને આવે છે અને તે તેનું સમાધાન આપે છે.

ઘરેથી કામ કરીને રોમા 50 લાખ રુપિયા કમાય છે.

એટલું જ નહીં પોતાના ફ્રી ટાઈમમાં તે ઓનલાઈન સલાહ પણ આપે છે.

MORE  NEWS...

અમદાવાદથી સીધા 'ધરતીના સ્વર્ગ'માં ફરવા લઈ જશે IRCTC, ફક્ત 33 હજારમાં 

રોજ સાડા પાંચ કરોડ રુપિયા દાન કરવાવાળા ભામાશા શિવ નાદર કરે છે શું?