મહિલા રાતોરાત કરોડપતિ બની 

એક ભૂલના લીધે રૂપિયા ખાક થયા

મહિલાને 1 મિલિયન US ડૉલર એટલે કે 8 કરોડની લોટરી લાગી હતી. પરંતુ આ ખુશી વધારે સમય ના ટકી શકી.

મહિલાની કિસ્મત ચમકી હતી

મહિલાને લોટરી લાગતા કરોડપતિ બની હતી પરંતુ મહેનત વગર મળેલા રૂપિયા વધુ ટકતા નથી તે કહેવત અહીં સાચી પડી.

એક ઝાટકે બની હતી કરોડપતિ

ડેઈલી સ્ટારના રિપોર્ટ્સ મુજબ કેથરીન ફેવરે સપ્ટેમ્બર 2022માં લોટરી જીતી હતી. 58 વર્ષની મહિલાની કિસ્મત ચમકી હતી

જીતી હતી કરોડોની લોટરી

કેથરીનને 8 કરોડ 22 લાખની લોટરી લાગી હતી જેમાંથી ટેક્સ બાદ કરીને તેને 6,73,76,142 રૂપિયા મળ્યા હતા. 

6 કરોડથી વધુ રૂપિયા મળ્યા હતા

એક ભૂલના કારણે થયું એવું કે તેના અકાઉન્ટમાં કરોડો રૂપિયાના બદલે માત્ર 25 હજાર રૂપિયા જ રહ્યા. 

એક ભૂલ અને અકાઉન્ટ ખાલી

તમને પણ વિચાર આવશે કે તો આ કેથરીન ફેવરેના રૂપિયા ગયા ક્યાં?

કઈ ભૂલ મોંઘી પડી ગઈ?

લોટરી લાગ્યા પછી કેથરીને 10 લાખ રૂપિયા દાનમાં આવ્યા હતા, તેણે લગભગ સાડા 3 કરોડનું મકાન ખરીદ્યું હતું.

કરોડોનું આલિશાન ઘર ખરીદ્યું

ઘર ખરીદ્યું તે જ દિવસે કેથરીન ત્યાં શિફ્ટ થઈ ગઈ અને તેણે નવો સામાન પણ વસાવી લીધો હતો.

નવા ઘરને શણગારી દીધું

સાંજે તે પોતાની માતાના ઘરે પાળેલા શ્વાનને લેવા માટે ગઈ અને તેને ફોન આવ્યો કે તેના ઘરમાં આગ લાગી ગઈ છે. 

કેથરીન માતાના ઘરે કેમ ગઈ?

આગના કારણે આખું ઘર બળીને ખાક થયું. કેથરીને ઘરનો ઈન્સ્યોરન્સ નહોતો ઉતરાવ્યો જેના કારણે તેના રૂપિયા બરબાદ થઈ ગયા. 

આ ભૂલ કેથરીનને ભારે પડી

આમ થવાથી કરોડો ખર્ચીને મહિલાએ લીધેલા ઘરમાં તે એક રાત પણ રહી શકી નહીં. 

એક રાત પણ નવા ઘરમાં રહેવા ના મળ્યું

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો