Thick Brush Stroke

ભારતમાં ICC વર્લ્ડકપની 13મી એડિશનનું આયોજન કરાયું છે. 

Thick Brush Stroke

ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે. 

Thick Brush Stroke

ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2015માં અફઘાનિસ્તાન સામે 417 રન બનાવ્યા હતા. 

Thick Brush Stroke

ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2015માં અફઘાનિસ્તાન સામે 417 રન બનાવ્યા હતા. 

Thick Brush Stroke

ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી ઓછો સ્કોર રેકોર્ડ કેનેડાના નામે છે. 

MORE  NEWS...

રાજકોટમાં રમાનારી IND Vs AUS વનડેમાં વરસાદના એંધાણ

સચિને PMને આપેલી જર્સી પાછળ શું લખ્યું હતું?

મેચ પહેલા રોહિત કોહલી સાથે શું વાત કરે છે?

Thick Brush Stroke

શ્રીલંકા સામે કેનેડાની ટીમ 2003માં માત્ર 36 રન તંબૂ ભેગી થઈ ગઈ હતી. 

Thick Brush Stroke

બેટ્સમેનના સૌથી મોટા સ્કોરની વાત કરીએ તો તેના ન્યૂઝીલેન્ડનું વર્ચસ્વ છે. 

Thick Brush Stroke

ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલે 2015માં 237 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો

Thick Brush Stroke

બીજા નંબરે 2015માં જ વેસ્ટ ઈન્ડિઝનના ક્રિસ ગેલ છે જેણે 215 રન બનાવ્યા હતા. 

Thick Brush Stroke

ત્રીજા સ્થાન પર 188  રન સાથે સાઉથ આફ્રિકાનો પૂર્વ ઓપનર ગેરી કસ્ટર્ન છે. 

MORE  NEWS...

ક્રિકેટરને માથામાં બોલ વાગે તો આવા સવાલ પૂછાય છે. 

વર્લ્ડકપમાં ચોગ્ગા-છગ્ગા મારવાનું આ માટે સરળ નહીં હોય.

મેચ જીત્યા પછી કરોડોના ઈનામ વિશે ખબર છે?