વર્લ્ડ કપ સેમીફાઇનલ વાનખેડેમાં શું થશે? 10 જ ઓવરની છે આખી ગેમ! 

ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલ માટે મુંબઈ પહોંચી ગઈ છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ સેમિફાઇનલ 15 નવેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

વાનખેડે ખાતે યોજાનારી મેચમાં ટોસ પણ મહત્વનો બની રહેવાનો છે.

મુંબઈ પહોંચતાની સાથે જ કોચ હોટલને બદલે કોચિંગ સ્ટાફ સાથે પહેલા વાનખેડેની પીચ પર ગયા.

MORE  NEWS...

ચમકતા આ સોનેરી ફુલના છોડથી કેન્સરને રોકી શકાશે, શરીરમાં શુગર પણ વધશે નહીં

ગંગા કિનારે મળતી આ ખાસ માટી શરીર માટે ગુણકારી

હીરાની પરખ ઝવેરી જ નહીં, હવે તમે પણ કરી શકશો; શીખી લો આ સરળ રીત

વર્લ્ડ કપ 2023ની વાત કરીએ તો વાનખેડે સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 4 મેચ રમાઈ છે. પ્રથમ બેટિંગ કરનાર ટીમે 3 મેચમાં જીત મેળવી છે.

આ પીચ પર વર્તમાન વર્લ્ડ કપમાં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 357 રન છે અને બીજી ઈનિંગમાં માત્ર 188 રન છે.

વર્લ્ડકપ 2023માં મુંબઈમાં રમાયેલી 4 મેચોના રેકોર્ડ પર નજર કરીએ તો પ્રથમ ઈનિંગમાં પ્રથમ 10 ઓવરમાં સરેરાશ 52 રન બનાવ્યા છે જ્યારે એક વિકેટ પડી છે. 

બીજી ઈનિંગમાં માત્ર 42 રન થયા છે અને ટીમોએ 4 વિકેટ ગુમાવી છે. 

મતલબ કે લાઇટમાં ઝડપી બોલરોને શરૂઆતની ઓવરોમાં સ્વિંગનો ફાયદો મળી રહ્યો છે. મતલબ કે લાઇટમાં ઝડપી બોલરોને શરૂઆતની ઓવરોમાં સ્વિંગનો ફાયદો મળી રહ્યો છે. 

વર્લ્ડ કપ 2023ની વાત કરીએ તો વાનખેડે સ્ટેડિયમમાં ફાસ્ટ બોલરોએ અત્યાર સુધીમાં 29ની એવરેજથી 47 વિકેટ ઝડપી છે. 

MORE  NEWS...

દિવાળીના દિવસે ભગવાન શ્રી રામના બદલે મા લક્ષ્મીની પૂજા કેમ?

વર્ષો જૂની કબજિયાત મટાડશે ગામડામાં મળતું આ ઘાસ, શુભ પ્રસંગો માટે પણ છે તે ખાસ

મોટો પ્રશ્ન: ભારત નહીં, પણ આ દેશનું રાષ્ટ્રીય પુસ્તક છે રામાયણ

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો