ઓહો! આ સ્ટેડિયમમાં 5 સ્ટાર જેવી ફિલિંગ્સ આવશે

ICC World Cup 2023 માટે  ઈકાના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર છે.

અહીં ખેલાડીઓ માટે વર્લ્ડ ક્લાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

ખેલાડીઓને અહીંના ઈકાના સ્ટેડિયમમાં હોટલ કરતાં પણ સારી સુવિધા મળશે.

આ સ્ટેડિયમમાં ICC વર્લ્ડ કપની પાંચ મેચ રમાશે.

MORE  NEWS...

આ ખેતીથી ખેડૂતનું નસીબ બદલાયું, એક સીઝનમાં બધો ખર્ચો કાઢતા ચોખ્ખો નફો

કાયમ યુવાન દેખાવું હોય તો આ ફળ ખાવાનું શરુ કરી દો, કેન્સરને પણ રાખશે દૂર

ગૃહ ઉદ્યોગથી મહિલા બની પગભર, ઘરે બેઠા મેળવે છે મહિને 35 હજારની આવક

આવી સ્થિતિમાં વિદેશથી અહીં આવતા ખેલાડીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવી છે.

ઈકના સ્ટેડિયમને ફાઈવ સ્ટાર હોટલમાં ફેરવી દેવામાં આવ્યું છે.

ICCએ આ સ્ટેડિયમને A-પ્લસ ગ્રેડની રેન્કિંગ આપી છે.

લખનઉંના આ સ્ટેડિયમમાં ખેલાડીઓ માટે VVIPની વ્યવસ્થા કરવામાં આવી છે.

MORE  NEWS...

યુવાને પશુપાલનનાં વ્યવસાયમાં મેળવી સફળતા, મહિને લાખોની કમાણી

મહારાષ્ટ્રનાં સંતરાની ખેતી હવે અમરેલીમાં, ખેડૂતે મેળવી સફળતા

આ ખેડૂતે નેટ હાઉસમાં કર્યું કાકડીનું વાવેતર, વર્ષે અધધધ કમાણી

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો