વર્લ્ડકપ ચેમ્પિયનને

કેટલા કરોડ?ભારતને પણ..

ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023 જીતી લીધો છે 

ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 6 વિકેટે હરાવી હતી

ઓસ્ટ્રેલિયન ટીમને વિજેતા તરીકે 33 કરોડ રૂપિયા મળશે

ભારતીય ટીમને રનર અપ તરીકે 16.5 કરોડ રૂપિયા મળશે

સેમીફાઈનલ રમી રહેલી ટીમોને 6.66 કરોડ રૂપિયા મળ્યા હતા

લીગ તબક્કાની બહાર ફેંકાઇ જનાર ટીમોએ 83 લાખ રૂપિયા જીત્યા