પૃથ્વીની તળીયે ખજાનો દટાયેલો છે. જ્યાંથી દર વર્ષે ઘણું સોનું બહાર આવે છે.

શું તમે જાણો છો કે વિશ્વની સૌથી ઊંડી સોનાની ખાણ ક્યાં છે?

આ ખાણ દક્ષિણ આફ્રિકાના વિટવાટર્સરેન્ડ બેસિનમાં આવેલ છે.

આ ખાણની ઊંડાઈ 4 કિલોમીટર સુધી છે.

આ ખાણમાંથી સૌથી પહેલા 1986માં ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું.

તેને Mponeng Gold mines કહેવામાં આવે છે.

દર વર્ષે અહીંથી 75000 કિલો સોનું કાઢવામાં આવે છે.

દર વર્ષે સોનું કાઢવા માટે 5400 મેટ્રિક ટન પથ્થરો ખોદવામાં આવે છે.

વિશ્વનું 16% સોનું અહીંથી કાઢવામાં આવે છે.