પાણીમાં આગ લગાવી રહી છે દુનિયાની સૌથી હૉટ સ્વિમર

કેલિફોર્નિયાની રહેવાસી એન્ડ્રીયા ડ્રેગોઈને વિશ્વની સૌથી સુંદર સ્વિમરનો ટેગ આપવામાં આવ્યો છે.

शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं

સ્વિમર હોવાની સાથે, એન્ડ્રીયા એક મોડલ પણ છે અને તેણી સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ છે.

20 વર્ષની એન્ડ્રીયા સેન જોસ સ્ટેસ્ટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.

સ્વિમિંગની સાથે એન્ડ્રીયા મોડલિંગ પણ કરે છે.

MORE  NEWS...

શું કોલ્ડ ડ્રિંક અને પાણી ઠંડુ કરવા દુકાનદાર MRP કરતાં વધારે પૈસા વસુલે છે?

કયા જાનવરના દૂધમાં હોય છે આલ્કોહોલ? પીતા જ ચઢવા લાગે છે નશો

મોતના કૂવાથી પણ ખતરનાક છે આ રસ્તો, જોતા જ આવી જશે ચક્કર!

તાજેતરમાં એન્ડ્રીયાએ ન્યૂયોર્ક ફેશન વીકમાં ભાગ લીધો હતો અને ઘણા લોકોને આકર્ષ્યા હતા.

થોડા દિવસો પહેલા એન્ડ્રિયાએ સ્વિમિંગ કરતા આઇલેન્ડ પર અમુક ખાસ ફોટોથી ઈન્ટરનેટ પર આગ લગાવી હતી.

એન્ડ્રીયાએ ગુલાબી અને વાદળી રંગની બિકીનીમાં એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે જે વાયરલ થઈ રહ્યો છે.

પરંતુ મોડલિંગ કરતી વખતે એન્ડ્રીયા સ્વિમિંગ પ્રત્યેના તેના શોખને ભૂલતી નથી.

ટૂંક સમયમાં તે રાષ્ટ્રીય સ્તરની સ્વિમિંગ સ્પર્ધામાં પણ ભાગ લેવા જઈ રહી છે.

MORE  NEWS...

10 સેકન્ડ ચેલેન્જ!  આ સવાલનો આપો જવાબ

ઘઉં સાફ કરવાનો દેશી જુગાડ, ટેબલ અને કુલરથી બનાવ્યો શાનદાર મશીન

ગેસ સિલિન્ડર પર લખેલી આ તારીખ ખાસ ચેક કરી લેજો