દુનિયાની સૌથી હોટ એથ્લીટમાં ગણતરી, રૂપનો કટકો છે, આ વોલીબોલ ખેલાડી

ઝેહરા ગુન્સને દુનિયાની સૌથી સુંદર એથ્લીટ માનવામાં આવે છે.

તે પોતાની સુંદરતાને કારણે ઘણી વખત ચર્ચામાં રહે છે.

ઝેહરા ગુન્સ તુર્કીની વોલીબોલ ટીમમાંથી રમે છે.

તેની હાઈટ લગભગ 6 ફૂટ 5 ઈંચની આસપાસ છે.

ફૂટબોલના પ્લેયર મેસી અને રોનાલ્ડોની હાઈટ પણ આટલી નથી.

તે વર્ષ 2018માં પહેલી વાર પોતાના દેશ માટે રમી હતી.

તેણે 2020માં ટોક્યો ઓલ્મપિક્સમાં પણ રમી હતી.

ઈન્સ્ટાગ્રામ પર તેના લગભગ 41 લાખ ફોલોઅર્સ છે.

ઝેહરા ગુન્સ  હાલમાં 25 વર્ષની છે.

ઝેહરા ખુબજ લકઝરી લાઈફ જીવે છે, તે અનેક મોટી બ્રાન્ડ્સ માટે વિજ્ઞાપન પણ કરે છે.