US-કેનેડા નહીં આ દેશમાં સૌથી વધુ મળે છે પગાર

દરેક યુવાનની ઈચ્છા એવી હોય છે કે તેમનો પગાર ઊંચો હોય અને સારી લાઈફ સ્ટાઈલ હોય.

વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા એક યાદી બહાર પાડવામાં આવી છે જેમાં પગારની વિગતો છે.

આ રિપોર્ટમાં દુનિયાના કયા દેશમાં કેટલો પગાર મળે છે તે અંગેની માહિતી આપવામાં આવી છે.

વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના ડેટા મુજબ સ્વિત્ઝરલેન્ડમાં સૌથી વધુ $6128 (₹5,10,102) પગાર છે. 

MORE  NEWS...

કેનેડાથી પાછી આવેલી પરિણીતાએ જે કહ્યું હતું તે સાચું પડ્યું?

પાટીદાર યુવકને વિદેશ ભણવા માટે જવું છે પણ થઈ રહી છે મુઝવણ

ગુજરાતી છોકરીએ જણાવ્યું કે કેનેડા જવાનો કેટલો ખર્ચ થાય

લક્ઝમબર્ગના લોકોનો માસિક પગાર 4,906 ડોલર એટલે કે 4,08,399 રૂપિયાથી વધુ છે

સિંગાપોર પણ કમાણીના મામલે સારો દેશ છે, સરેરાશ પગાર 4,874 ડોલર એટલે કે $4,05,714 છે.

મહાસત્તા ગણાતા અમેરિકામાં સરેરાશ માસિક પગાર $4,675 એટલે કે તે 3,89,160 રૂપિયા થાય છે.

આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયા 11મા, જર્મની 13મા, કેનેડા 14મા, યુકે 16મા અને સ્વીડન 19મા ક્રમે છે.

જ્યારે આ દુનિયાના પગારની યાદીમાં દક્ષિણ કોરિયા 24માં, જાપાન 27માં જ્યારે ભારત 62માં ક્રમે આવે છે.

પાકિસ્તાનમાં 169 ડોલર એટલે કે લગભગ 14,067 હજાર રૂપિયા પ્રતિ માસ સાથે 96મા નંબર પર છે.

MORE  NEWS...

કેનેડા ગયેલા યુવાનોને લબર વર્કમાં કેટલું મહેનતાણું મળે છે?

સેટલ થવા ગયા હતા અને અઢી મહિનામાં પરણિતાએ કેનેડા છોડ્યું

MBAનો સંપૂર્ણ સિલેબસ, IIM સુધી ભણાવાય છે