World Population Day: ક્યાંથી ક્યાં પહોંચી ગયા...
World Population Day: ક્યાંથી ક્યાં પહોંચી ગયા...
વિશ્વ વસ્તી દિવસ એ વૈશ્વિક પહેલ છે, જે દર વર્ષે 11 જુલાઈએ ઉજવવામાં આવે છે.
તેનો હેતુ વિશ્વની વધતી વસ્તીના પડકારો અને અસરો અંગે જાગૃતિ લાવવાનો છે.
સતત વધી રહેલી વસ્તી ચિંતાનો વિષય બની રહી છે.
વૈશ્વિક વસ્તી સંબંધિત
મુદ્દાઓને
લઈને વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વિશ્વની વસ્તી 5 અબજને વટાવી ગઈ હતી, ત્યારે 11 જુલાઈ, 1987 ના રોજ તેની ઉજવવાની શરૂઆત કરાઈ.
આજે વિશ્વની વસ્તી 8 અબજથી વધુ છે.
આજે વિશ્વની વસ્તી 8 અબજથી વધુ છે.
20મી સદીના મધ્યમાં, વિશ્વમાં વસ્તી વૃદ્ધિમાં ઝડપી વધારો જોવા મળ્યો, જેને 'વસ્તી વિસ્ફોટ' તરીકે ઓળખવામાં આવે છે.
ઝડપી વસ્તી વૃદ્ધિએ સંસાધનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રકૃતિ અને પર્યાવરણ પર ભારે દબાણ કર્યું છે.
ઝડપી વસ્તી વૃદ્ધિએ સંસાધનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રકૃતિ અને પર્યાવરણ પર ભારે દબાણ કર્યું છે.
આ વર્ષની થીમ 'એવી દુનિયાની કલ્પના કરવી જ્યાં 8 અબજ લોકોનું ભવિષ્ય આશા અને શક્યતાઓથી ભરેલું હોય' છે.
આ વર્ષની થીમ 'એવી દુનિયાની કલ્પના કરવી જ્યાં 8 અબજ લોકોનું ભવિષ્ય આશા અને શક્યતાઓથી ભરેલું હોય' છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો